મામલતદાર કચેરી વડીયા દ્વારા મહેરબાન શ્રી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી દ્વારા covid-19 ના જાહેરનામા ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મહેરબાન શ્રી જિલ્લા કલેકટર સાહેબ અમરેલી તેમજ નાયબ કલેક્ટરશ્રી ઈટાલીયા સાહેબ ના માર્ગદર્શન તળે મામલતદાર શ્રી વડીયા એ ટીમ બનાવી જેમાં કચેરીના તમામ નાયબ મામલતદાર શ્રી ઓ ક્લાર્ક શ્રી ઓ તથા રેવન્યુ તલાટી શ્રી ઓ એ સતત ઝુંબેશ સ્વરૂપ હાથ ધરતા વડીયા તેમજ વડીયા તાલુકાના ગામોમાં જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓને માસનો પહેરનાર વ્યક્તિ સામે social distance નજર સામે તેમ જ જાહેરનામાની વિવિધ શરતોનો ભંગ કરનાર સામે કડક રીતે કાર્યવાહી ધરી.
તારીખ 17/6/ 2020 ના રોજ 48 વ્યક્તિઓને ન પહેરવા બદલ રૂપિયા 200 લેખે કુલ 600 રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ 18/6/ 2020 ના રોજ ફરી જન્મ કરતા 109 વ્યક્તિઓને માફ ન પહેરવા બદલ રૂપિયા 200 લેખે કુલ રકમ રૂપિયા 21800 દંડ વસુલ કરવામાં આવેલ છે.આમ બંને દિવસ મળી કુલ 157 વ્યક્તિઓ પાસેથી રૂ.ચાર સો દંડ વસુલ કરેલ છે. તેમજ જાહેરનામાનો ભંગ કરનારને 10 દુકાનદાર નોટિસ આપી દુકાન સીલ કરવામાં આવેલ છે.તેમજ જાહેરનામાની ચુસ્તપણે અમલ કરવા બાબતે તમામ નાગરિકોને સમજૂતી કરવામાં આવેલ છે.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા


