Gujarat

વડિયા ના અડધી રાતના હોંકારા સામાન બ્રહ્મ સમાજ ના પ્રમુખ ની કામગીરી બિરાવતું પરશુરામ ધામ

બ્રાહ્મરત્ન એવોર્ડ થી કરાયા સન્માનિત
વડિયા ની સેવાકીય પ્રવુતિઓ સાથે સંકળાયેલ એવા સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ ના કારોબારી સભ્ય અને વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા ની સેવાકીય કામગીરી ને બિરદાવી પરશુરામ ધામ દ્વારા બ્રહ્મરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા સમગ્ર બ્રાહ્મણ સમાજ અને મીત્ર વર્તુળ માં આંનદ ની લાગણી જોવા મળી રહી છે.

IMG-20220321-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *