સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-ફોર્ટ સ્ક્રીન એજ્યુકેશન પંડિત ધર્મ પ્રકાશ શર્મા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તર આયોજિત lnspiring Women Award માં 200થી વધુ નોમિનેશન થયેલું હતું. જેમાં સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા બ્રાન્ચશાળા નંબર.૪ ના શિક્ષિકા બહેન રવિયા તેજલબેનને તેમની શૈક્ષણિક કામગીરી બદલ આ એવોર્ડ મળેલ છે. તે બદલ શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફવતી શુભકામના પાઠવવામાં આવી હતી.


