Gujarat

સુત્રાપાડા તાલુકા ના લાટી ગામે સમસ્ત વઢવાણા પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું.. ફાઇનલમાં માધવઇલેવનપ્રાચી અને સુરત વચ્ચે રમાઇ હતી જેમા માધવ ઇલેવન નો વિજય થયો હતો

  ગિરગઢડા
    ભરત ગંગદેવ…
પ્રાચી તીર્થ…  સુત્રાપાડા તાલુકાના લાટી ગામે સમસ્ત વઢવાણા પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ માધવ ઇલેવન પ્રાચી અને સુરત ઇલેવન વચ્ચે રમાઈ હતી તેમાં માધવ ઇલેવન પ્રાંચી નો 12 રને ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન  કરનારખેલાડીઓને ટ્રોફી, બેટ, ટ્રેકસૂટ, સહિત થી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અતિથી વિશેષ પાટણવાવ ના મહંત ભગત બાપુ તથા દરજી સમાજના પ્રમુખ  ઑ, તથા ઉપપ્રમુખ , તથા જ્ઞાતિ બંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા..

IMG-20220321-WA0369.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *