ધારી તાલુકાના દહીડા ગામનાં વતની ૨૦૧૨ ની સાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ જોઈન્ટ કરી પાંચ વર્ષ અમરેલી સીટીમાં ફરજ બજાવી રાજુલા બદલી થતાં ૨૦૧૭ ની સાલમાં હેડ કોન્સ્ટેબલ નું મળેલ.રાજુલામાં ૩ વર્ષ પુર્ણ કરી લોકચાહના મેળવનાર સંનિષ્ઠ કર્મચારી શ્રી બહાદુરભાઈ વાળા નો આજે જન્મ દિવસ છે.તેઓને દામનગરનાં ફ્રિલાંસ રિપોર્ટર અતુલ શુકલ અનેક-અનેક શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવે છે.


