ગિરગઢડા
ભરત ગંગદેવ.
સમગ્ર દેશ અને દુનિયામાં વધુ પડતા વીજળીના ઉપકરણો વપરાશકારો ના હીસાબે વાતાવરણમાં પ્રદૂષણ નો સતત વધારો થતો જાય છે અને હાલ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ નો ખતરો પણ વધતો જાય છે તેવા સંજોગોમાં આપણા રોજિંદા જીવનમાં બિનજરૂરી વીજળી ઉપકરણોનો ઉપયોગ ઘટાડવાના સંકલ્પ સાથે પર્યાવરણ બચાવવા જાગૃતિ લાવવા સંકલ્પ લઈએ..
વિશેષ ઉપસ્થિત ઝવેરીભાઈ ઠકરાર (પ્રદેશ મહામંત્રી ભાજપ)
પિયુષભાઈ ફોફંડી (પ્રમુખ નગરપાલિકા વેરાવળ)
વિક્રમભાઈ તન્ના પ્રમુખ (શ્રી લોહાણા મહાજન વેરાવળ)
તેમજ કીરીટભાઇ ભિમાની (પ્રક્રુતિના પ્રેહેરી એનવારમેન્ટ કન્સલ્ટન્સ અને સ્પીકર) નિ વિશેષ ઉપસ્થિત મા પર્યાવરણ બચાવવા અર્થ અવર દીવસનિ ઉજવણી જલારામ મંદિર ખાતે ઉજવવા ના આયોજન માં સર્વ વેરાવળ નગરજનો, પ્રકુતિ પ્રેમીઓને સહભાગી થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
તારીખ 26/03/2022 શનિવાર
સમય રાત્રે 8:30 થી 9:30
સ્થળઃ શ્રી જલારામ મંદિર મોટી શાક માર્કેટ, સોની વાડી સામે, વેરાવળ.
સહ સંયોજક:- :
અનિષ એન. રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ
