અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું અમરાપુર ધાનાણી ગામ
કુકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામે એક ખેડૂત પરિવારની પુત્રવધૂ સ્વ કોમલબેન નિલેશભાઈ ગેવરીયા પાણીના વહેણમાં તણાઈ જતાં તેનું અવસાન થયેલું છે તેમાં ગુજરાત સરકારની આકસ્મિક સહાય માંથી રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે અમરાપુર ના સુખાભાઈ વાળા સરપંચ તલાટી મંત્રી શ્રી મયુરભાઈ ઉપસરપંચ અશોકભાઈ તથા સભ્યો શ્રી હાજર રહેલા હતા.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
મો ,નંબર 9426555756




