(ફ્રી માસ્ક વિતરણ તેમજ કોરોના અંગે લોક જાગૃતિ અભિયાન)આજ રોજ કોરોના અંગે લોકો માં જાગૃતિ આવે તેના ભાગ રૂપે તેમજ માસ્ક પહેરે સોશીયલ ડિસ્ટન્સ વગેરે જેવી માહિતી લોકો ને મળી રહે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તેમજ એપિક ફાઉન્ડેશન શ્રી મિલન ભાઈ વાઘેલા સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી પ્રવીણ ભાઈ વેગડા બહેરામપુરા વિકાસ સંઘ ના શ્રી ઉપેન્દ્ર બૂકેલીયા ના સહિયારા પ્રયાસ થી શહેર ના વિવિધ પોલિસ સ્ટેશન પોલિસ ચોકી પર બેનર લગાવી લોક જાગૃતિ નો પ્રયાસ કરવામાં આવ્યો તેમજ નારી એકતા સમિતિ ના શ્રી ભગવતી બેન ના સહયોગ દ્વારા મહિલાઓ તેમજ જરૂરિયાત મંદ લોકો ને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યું



