Gujarat

સંદલીપુરા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હાથજ ગામના સમાજસેવી અગ્રણી સ્વ. જશુભાઈ જામ સાહેબની વાર્ષિક પૂર્ણતિથી નિમિતે તેમના સ્વજનો દ્વારા સંદલીપુરા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
ભુખ્યાને ભોજન અન્નદાન મહાદાન અને તેમાં પણ નાના નાના બાળકો માટે ભોજન વ્યવસ્થાએ ભાગ્યશાળીના ભાગ્યમાં હોય છે. તિથિ ભોજન બાદ જે બાળકોના હૃદયમાંથી પ્રાર્થના નીકળે છે તે આપણા સ્વજન માટે મોક્ષ નો માર્ગ મોકળો કરે છે

IMG-20220328-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *