*જામનગર શહેર-જિલ્લામાં કાયદા તોડવાં ચાલકો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ તંત્ર એ લાલ આંખ કરી*
જામનગર શહેર-જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ની કડક સૂચનાઓ અનુસાર કાયદો-વ્યવસ્થા જાળવવા અને કાયદા તોડ વાહન ચાલકો સહિત જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી કાયદા નુ કડક પાલન કરાવ્યું છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર જામનગર શહેર જિલ્લાની પોલીસની પ્રતિષ્ઠિ પ્રમાણિક લોકોએ કોરોનાવાયરસ અંતર્ગત કામગીરી બદલ શુભેચ્છા અભિનંદન અને સન્માનપત્ર આપી કાયદો-વ્યવસ્થા ના રખેવાડ પોલીસ અધિકારીઓને બિરદાવ્યા છે ત્યારે જામનગર જિલ્લાના શેઠ વડાળા પી.એસ.આઇ એ. ડી. વાળા એ ફરજ ના ભાગે કાયદો-વ્યવસ્થાની સાથે સાથે માનવ સેવાઓ પણ પૂરી પાડી છે આ યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી. વાળા નેટ શેઠ વડાળા વિસ્તારના અગ્રણીઓ આગેવાનો વેપારીઓ શુભેચ્છા અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે જે યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાળા તસવીરમાં નજરે પડે છે જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચના અનુસાર ફરજ બજાવનાર આ યુવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ટેલિફોનિક ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આ અમારો ફરજ નો હિસ્સો છે અને અમારા ઉચ્ચ અધિકારી ની સુચના અને માર્ગદર્શન પ્રજાલક્ષી અને પ્રજા હિત કાર્યો કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા એ અમારો ફરજનો ભાગ છે
એટઘીસ ટાઈમ ન્યુઝ હસનશા દરવેશ મો, 9925793554 લાલપુર


