Delhi

હવે વડાફોન-આઈડિયા સરકારી નોકરીની તૈયારી કરાવશે

નવીદિલ્હી
વોડાફોન-આઇડિયાએ જાેબ પ્લેટફોર્મ છॅહટ્ઠ, ઇંગ્લિશ લર્નિંગ પ્લેટફોર્મ ઈહખ્તેિે અને સરકારી પરીક્ષાની તૈયાર કરનાર પ્લેટફોર્મ ઁટ્ઠિૈાજરટ્ઠ સાથે પાર્ટનરશિપ કરી છે. વોડાફોનના આપગલાંથી નેટવર્ક સાથે તે લોકો પણ જાેડાશે, જે નોકરી શોધી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે જાેબ પ્લેટફોર્મ છॅહટ્ઠ સાથે ભાગીદારી કરવા પર વોડાફોન-આઇડીયાના કસ્ટમર્સને કોઇ વધારો ચાર્જ ચૂકવવો નહી પડે અને તેમને અન્ય ઉમેદવારના મુકાબલે પ્લેટફોર્મ પર નોકરીઓ માટે વધુ વિજિબિલિટી મળશે. કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ પાર્ટનરશિપની જાહેરાત કરતાં કહ્યું કે અમે યૂઝર્સ માટે ઘણા પ્રકારના અનુભવ, પ્રોડક્ટ અને સર્વિસિઝ સાથે જાેડાયેલ અવસર પેદા કરી રહ્યા છીએ અને તેનાથી કંઝ્‌યૂમર્સ સાથે અમારા સંબંધોને મજબૂત થશે. અમારા કસ્ટમર્સને અંગ્રેજી શિખવાડનાર પ્લેટફોર્મ ઈહખ્તેિે પર સબ્જેક્ટ એક્સપર્ટ દ્રારા સંચાલિત અનલિમિટેડ ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસિસના ૧૪ દિવસની ફ્રી ટ્રાયલ મળશે. ત્યારબાદ તે પ્લેટફોર્મ પર ૧૫-૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર આ કોર્સિસનો ફાયદો ઉઠાવી શકાય છે. આ પ્રકારે ફૈ ર્ત્નહ્વજ શ્ ઈઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓની તૈયારી કરનાર ઉમેદવારોને ઁટ્ઠિૈાજરટ્ઠ પર એક મહિનાનું મફત સબ્સક્રિપ્શન આપશે. તેમાં ૧૫૦થી વધુ પરીક્ષાઓ માટે અસીમિત મોક ટેસ્ટ પણ સામેલ હશે. ફ્રી ટ્રાયલ બાદ યૂઝર્સે દર મહિને ૨૪૯ રૂપિયાની સબ્સક્રિપ્શન ફી ચૂકવવી પડશે.ટેલિકોમ કંપની વોડાફોન-આઇડીયા નોકરી શોધનારા યુવાનો માટે સારા સમાચાર લઇને આવી છે. કંપની ટેલિકોમ સર્વિસ આપવાની સાથે જ હવે લોકોને સરકારી નોકરીની પણ તૈયારી પણ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *