ગિરગઢડા
ભરત ગંગદેવ..
હરિદ્વાર તરફ ની ડાઈરેકટ ટ્રેન શરૂ કરવાં બાબતે સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાજા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને એડવોકેટ સુરેન્દ્ર બારોટ સહીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા આ વિસ્તાર માં થી હજારો લાખો ભાવિકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં યાત્રિકો ની અવર જવર રહેતી હોય છે પણ હરિદ્વાર તરફ ની ડાઈરેકટ ટ્રેન સોમનાથ થી ન હોય જેથી અમદાવાદ થી બદલવાની નોબતો આવે છે જેમાં વૃદ્ધો તથા વિકલાંગ ને બાળકો ને પડતી મુશ્કેલીઓ ને ધ્યાન માં રાખી વેરાવળ થી હરિદ્વાર ની ટ્રેન શરૂ કરવાં બાબતે ની રજૂઆત ને ઘ્યાને લઇ આ વિસ્તાર ની ધર્મ પ્રેમી જાહેર જનતા માટે ખાસ સોમનાથ હરિદ્વાર ની ટ્રેન શરૂ કરવાં બાબતે વેસ્ટર્ન રેલ્વે ને તેમજ જી એમ ને ભાવનગર તેમજ સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા ને આ બાબતે યોગ્ય કરી વહેલી તકે યોગ્ય કરવા પત્ર પાઠવી ને લેખિત રજૂઆત વેરાવળ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ મહેશભાઇ વાજા દ્વારા કરવામાં આવેલ છે…


