*રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૯ કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં ૩૫ કેસ સામે.*
*રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બપોરે ૧૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. ત્યારે સવારમાં જ વધુ ૨૬ કેસ નોંધાયા હતા. ત્યારે બપોર બાદ વધુ ૯ કેસ સામે આવતા શહેરમાં એક જ દિવસમાં ૩૫ કેસ સામે આવ્યા છે. ત્યારે કોરોનાના એક સાથે ૩૫ કેસ સામે આવતા શહેરમાં આરોગ્ય વિભાગનો કાફલો જરૂરી કામગીરી કરવા દોડી વિસ્તારમાં દોડી આવ્યા હતો. ત્યારે આજે કોરોનાના કારણે ૫ લોકોના મોત પણ નીપજ્યા છે. શહેરમાં કોરોનાના દિવસે ને દિવસે વધુ કેસ સામે આવતા તંત્ર ચિંતામાં પડ્યું છે. (૧)દિપાલી જય મોદી (ઉ.૪૫) સરનામું. પંકજ, ૩-જલારામ, શેરીનં.૨, યુનિવર્સીટી રોડ, રાજકોટ. (૨)અંકિત વિનોદકુમાર ઠક્કર (ઉ.૩૩) (૩)છાયાબેન વિનોદકુમાર ઠક્કર (ઉ.૫૭) સરનામું. બ્લોકનં.૪૦૨, ૧/૬ વાણીયાવાડી, રાજકોટ (૪)રાકેશ બાબુલાલ શીંગાળા (ઉ.૪૭) સરનામું. ખોડીયાર કૃપા, હંસરાજ શેરીનં.૧, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ (૫)મુક્તાબેન ગોપાલભાઈ વારસાણી (ઉ.૫૮) (૬)ગોપાલભાઈ કુરજીભાઈ વારસાણી (ઉ.૫૮) સરનામું. આશ્રય બંગ્લો, બ્લોકનં.૪૩, તપોવન સ્કુલ પાસે, રાજકોટ (૭)માંરૂતીબેન સમીરભાઈ કાસુન્દ્રા (ઉ.૩૧) સરનામું. સી-૩૦૧, સદગુરૂ સાનિધ્ય, સંતકબીર રોડ, રાજકોટ (૮)પરસોતમભાઈ ટપુભાઈ સેલાડીયા (ઉ.૫૪) સરનામું. સતાધાર કૃપા, ૧-વિવેકાનંદ નગર, ૮૦ ફુટ રોડ, રાજકોટ (૯)નિર્મલાબેન જમનાદાસ ઘોડાસરા (ઉ.૭૦) સરનામું. નંદન એપાર્ટમેન્ટ, આલાપ એવન્યુ પાછળ, યુનિવર્સીટી રોડ, રાજકોટ.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


