Gujarat

સાવરકુંડલામાં નાવલી ચોક પાસે બાબાસાહેબની પ્રતિમાને ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખૂબ જ ભાવ અને શ્રધ્ધા સાથે ફુલહાર કર્યા

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સાવરકુંડલા નાવલી પોલીસ ચોકી અને રિદ્ધિ-સિદ્ધિ મહાદેવ ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, કનુભાઈ ડોડીયા, હસુભાઈ બગડા અને મહેશભાઈ જયાણી સહિતના આગેવાનોએ બાબાસાહેબની પ્રતિમાને ખૂબ જ ભાવ અને શ્રધ્ધા સાથે ફુલહાર કર્યા હતા. આ પ્રસંગે ડો. બાબાસાહેબના જીવન કવન અને તેનાં આદર્શોને ચરિતાર્થ કરવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી

IMG-20220414-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *