ગીરગઢડા
ભરત ગંગદેવ..
પોરબંદર સામાણી પરીવાર નિ કુ.નિતિ કીશોરભાઈ સામાણી (રાજકોટ) એ B.A (HONS) ECONOMICS અંતર્ગત SCHOOL OF LIBERAL STUDIES, MERIT MEDAL 2017 થી 2021 માં સમગ્ર ગુજરાતમાં બીજા નંબર પ્રાપ્ત કરતા ગાંધીનગર PDEU ઓડીટોરીયમ ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે મેડલ એનાયત કરી બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી..
આ તકે પિતા કીશોભાઈ સામાણી, માતા શીતલબેન સામાણી, તથા સ્વ.કાંતિલાલ ગોકળદાસ સામાણી પરીવાર પોરબંદર ના મોભી શેઠ લલીતભાઈ સામાણી સાથે સમગ્ર લોહાણા સમાજ નું ગૌરવ વધારવા બદલ શ્રી સતિષભાઈ વિઠલાણી પ્રમુખશ્રી, શ્રી લોહાણા મહાપરીષદ, શ્રી યોગેશભાઈ ઉનડકટ છાત્રાલય કમિટી, વિક્રમભાઈ તન્ના પ્રમુખ લોહાણા મહાજન વેરાવળ, તેમજ પોરબંદર લોહાણા સમાજ ના આગેવાનોએ દીકરી નિતિ ને દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહી ઉતરોતર પ્રગતિ કરે તેવિ શુભકામનાઓ પાઠવી હતી આ તકે કીશોરભાઈ ના મોં. નં. 9426818435 પર સ્નેહીજનો મિત્રો શુભચિંતકો શુભકામનાઓ વર્ષાવિ રહીયા છે.*


