Gujarat

વેરાવળ શહેરમાં સિટી પોલીસ ઇન્સ્પેકટર તરીકે એસ એમ ઈસરાણી નિયુક્તિ થતાં અભિવાદન સમારોહ યોજાયો 

ગીરગઢડા
    ભરત ગંગદેવ…
 ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર મા ગુજરાત પોલીસ વિભાગ ના જીલ્લા પોલીસ વડા એસ.પી મનોહરસિહ જાડેજા દ્વારા નવયુકત સિટી પી.આઈ તરીકે  એલ આઈ બી માં ફરજ બજાવતા એસ.એમ.ઈસરાણી ને વેરાવળ શહેર પી આઈ તરીકે બઢતિ સાથે નિયુક્ત કરાતા વેરાવળ પાટણ શહેરના દરેક સમાજ ના જ્ઞાતિ હોદેદારો આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો, વેપારી એસોસિયેશન ના હોદેદારોએ નગરપાલિકા ના પ્રમુખ  પિયુષભાઈ ફોફંડી સહીતના અનેક રાજકીય આગેવાનોનિ ઉપસ્થિતિ માં નવયુકત સિટી પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ ઈસરાણી અભિવાદન સમારોહ યોજાયો જેમા પરીચય સંમેલન સાથે વેરાવળ શહેરમાં ભાઈચારા સાથે દરેક સમાજના તેહવારો શાંતિ પુર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઇ  જેમા દરેક ઉપસ્થિતિ આગેવાનો એ સહકાર આપવા સર્મથન આપેલ હોવાનું અનિષ રાચ્છ નિ યાદી માં જણાવ્યું હતું*

IMG-20220415-WA0623.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *