Gujarat

આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે ચણાની બંપર આવક. આજની કુલ ચણાની આવક ૧૦૫૦૦ મણ. લઘુત્તમ ભાવ ૮૪૦ અને મહત્તમ ભાવ ૯૩૬ વેચાણ થયું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં ચણાની ૧૦૫૦૦ મણની બંપર આવક જોવા મળેલ. ચણાનાં લઘુતમ ભાવ ૮૪૦ અને મહત્તમ ભાવ ૯૩૬ રહ્યાં હતાં. આમ ચણાની વિપુલ પ્રમાણમાં આવક થયેલી જોવા મળી હતી. આ ઉપરાંત કપાસ ૧૭૦૦ મણ ઘઉં ટુકડા અને લોકવન બંને થઈને ૧૬૦૦ મણ આવકમાં હતી જ્યારે શીંગ મોટી ૧૨૦૦ મણ આવક થયેલી.. જ્યારે સોથી ઓછી આવક અડદ અને વાલ માત્ર ૧૦ મણ જેવી વેચાણ માટે આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *