મુંબઈ
ભોજપુરી સિનેમાની એક્ટ્રેસ પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભોજપુરી અભિનેત્રીનો જલવો પણ હવે કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી હોતો. આ લિસ્ટમાં એક્ટ્રેસ શ્વેતા શર્માનુ નામ પણ જાેડાઇ ગયુ છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાનો વર્કઆઉટ ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, જે ટૉક ઓધ ટાઉન બની ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ શ્વેતા શર્મા કાર્ડિયો કરતી દેખાઇ રહી છે. જાેકે આ વીડિયોને એક્ટ્રેસના ચાહકો વારંવાર જાેવા માંગી રહ્યાં છે, કેમ કે એક્ટ્રેસ વર્કઆઉટ કરતી વખતે એકથી એક કાતિલ અદાઓ બાતવી રહી છે. એક્ટ્રેસનો અંદાજ એકદમ ગ્લેમરસ અને હૉટ-બૉલ્ડ દેખાઇ રહ્યો છે. ફેન્સ પણ અદાઓનો દિવાના થયા છે. એક્ટ્રેસ શ્વેતા શર્માનો આ વીડિયો વાયરલ થતાંની સાથે જ તેની પ્રસંશા કરવા લાગ્યા છે. પોતાના લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે મેકઅપ પણ લાઉડ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર શ્વેતા શર્માના ૩ લાખથી વધુ ફોલોઅર્સ છે, તેની દરેક જાેવા માટે ઉતાવળ હોય છે.
