Maharashtra

આનંદ મહિન્દ્રાએ પોસ્ટ શેર કરી સાથે ઈલોન મસ્કને ટેગ કર્યા

મુંબઈ
ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિંન્દ્રા હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેઓ ફોટો અને વીડિયો પોસ્ટ કરીને ભારતનું ટેલેન્ટ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. તાજેતરમાં પણ આવું જ કંઈક બન્યું છે અને તેમણે એક તસવીર શેર કરી છે, જેણે જાેયા બાદ તમે હસી હસીને લોટપોથ થઈ જશો અને જૂના જમાનાના દિવસો યાદ આવી જશે. આજે પણ તેમણે એક તસવીર શેર કરી છે અને ્‌ીજઙ્મટ્ઠ ૈંહષ્ઠ. ના સીઈઓ ઈર્ઙ્મહ સ્ેજાને ટેગ કર્યું છે. આનંદ મહિન્દ્રાએ ટિ્‌વટર પર બળદગાડાનું પેન્ટિંગ શેર કર્યું છે, સાથે મસ્કને ટેગ કરીને લખ્યું છે, ‘મ્છઝ્રદ્ભ ર્ં ંરી હ્લેંેિી’. આ પેન્ટિંગમાં નીચે કેપ્શનમાં લખ્યું છે,આ છે અસલી ટેસ્લા વ્હીકલ, ના ગૂગલ મેપની જરૂરિયાત, ના ઈંઘન ખરીદવાની, કોઈ પ્રદૂષણ નહીં, પોતાની જાતે એકદમ સુરક્ષિત ચાલનાર કાર, બસ ઘરે આવવા અને ઓફિસ જવા માટે સેટિંગ સેટ કરો, આરામ કરો, ઉંધી લો અને પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જશે. આનંદ મહિન્દ્રાનું આ ટ્‌વીટ થોડીક જ ક્ષણોમાં જાેરદાર વાયરલ થઈ ગયું. લોકો રિપ્લાયમાં એકથી એક ચઢીયાતુ ટ્‌વીટ કરવા લાગ્યા. તેમાંથી અમુક તમે પણ જાેઈ શકો છો. એક યૂઝરે લખ્યું છે કે, ઓટોનોમસ ડ્રાઈવિંગ પશ્ચિમી દેશોની દુનિયા માટે નવા જમાનાની ચીજ હોઈ શકે છે, પરંતુ અમે ભારતીયો સદીઓથી તેના વિશે જાણીએ છીએ, જ્યાં યાત્રા શરૂ કરવાની અને અંતનું લોકેશન સેટ હોય છે. એટલું જ નહીં, અન્ય એક યૂઝરે બળદગાડાનો એક શાનદાર વીડિયો પણ શેર કર્યો છે. તેમાં ગાડી વિના કોઈ ગાડીવાન પોતાની જાતે જ ચાલી રહી છે, અને પાછળ તેમાં ઘાસચારો ભરેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *