Gujarat

છેલ્લા ત્રણ વર્ષથી વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને મધ્યપ્રદેશ રાજયના કઠ્ઠીવાડા તાલુકાના ઘોડીયાદરા ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં પેરોલ ફર્લો જમ્પના તથા વચગાળા જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ આરોપી તથા ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહાર અને રાજય બહારના આરોપીઓની ધરપક કરી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડી.એમ.વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન III ગુ.ર.નં.૮૪/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫,ઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220428-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *