*રાજકોટ શહેર જીલ્લામાં ૯ દર્દીઓના સવારમાં મોત થઈ ચૂક્યા છે. જેમાં ૭ દર્દીઓના સિવિલમાં અને ૨ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો છે.*
*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ આજે મોરબીમાં ૨. જસદણમાં ૧. રાજકોટમાં ૧. જુનાગઢમાં ૧. અને ઉપલેટામાં ૧. જ્યારે સરધામપૂરમાં વધુ ૧ દર્દીનુ મોત ભેટ્યા છે. ત્યારે આજે નોંધાયેલ કેસ પૈકી પંચાણભાઈ મુરુભા મોરી (ઉ.૬૫) લીંબડી, ગોપાલભાઈ ટપુભાઈ છાયાણી (ઉ.૬૮) જસદણ, ભીખાભાઇ રામજીભાઈ ગોલાણી (ઉ.૬૫) વઢવાણ, ભીખુભાઇ પોપટભાઈ સખીયા (ઉ.૭૫) મવડી (રાજકોટ), પ્રવીણભાઈ (ઉ.૭૮) જૂનાગઢ, ઇમરાન જુમાણી (ઉ.૨૨) ઉપલેટા, વજુભાઈ લક્ષ્મણભાઈ ઉધાડ (ઉ.૫૫) સરધામપુર (જેતપુર), પ્રતાપભાઈ પાટડીયા (ઉ.63) મોરબી, અબ્દુલભાઈ લાખવા (ઉ.74) ના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જેમાં જુનાગઢના પ્રવિણભાઈ અને ઉપલેટાના ઇમરાનભાઇ જુમાણીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમીયાન મૃત્યુ પામ્યા છે. જ્યારે બાકી ૭ ના સિવિલમાં થયા મોત. આજે પણ વધુ સિવિલમા જ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*