વિક્રમ સાખટ રાજુલા
વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયામાં ભારત જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ખાંભા તાલુકાના તાલડા નીલકંઠ વિદ્યાલય ખાતે બાળકોના બોદ્ધિક અને માનસિક વિકાસ થાય અને ટેકનોલોજી થી પરીચિત થાય તેવા શુભ આશયથી ખાંભા તાલુકામાં પ્રથમ અટલ ટિંકેરિંગ લેબ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે દેવેન્દ્ર દાસ બાપુ , મનુભાઇ ચાવડા સાહેબ અમરીશભાઈ ડેર ધારાસભ્યશ્રી રાજુલા ,જાફરાબાદ, ખાંભા, રાજેશ્વરી ભારતીબાપુ બનારસ કાશી ,કાંતિભાઈ ઝાંઝમેરા બી. આર.સી. ખાંભા, Ex.આર્મી દિનેશભાઈ, વાળા સાહેબ ડીઈઓ કચેરી અમરેલી , ટ્રસ્ટી શ્રી જાદવ હિંમતભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ જાદવ ,જગદીશભાઈ રંગપરા ભોરીંગડા , વિજયભાઈ બામણીયા ભોરીંગડા ,અજયભાઈ શિયાળ, નાથાભાઈ વાઘ તાલુકા પંચાયત સદસ્ય, હસમુખભાઈ શિયાળ પ્રમુખ શ્રી પત્રકાર એકતા સંગઠન ખાંભા,હસુભાઈ સાવલિયા તાલડા, અશોકભાઈ મુંગલપરા તાલડા, ભોળાભાઈ ખસિયા માજી સરપંચ તેમજ ભાવેશભાઈ મકવાણા જામકા
શીવાભાઈ બારૈયા હનુમાનપુર
સંજયભાઈ બારૈયા ખાંભા
ભાવેશભાઈ જાદવ આંબલીયાળા, પ્રવિણભાઇ જાદવ તેમજ નીલકંઠ વિદ્યાલય ના સ્ટાફ ગણ તેમજ કાર્યક્રમનું સંચાલન યાજ્ઞિક ભાઈ વોરા એ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ ગણ એ જહેમત ઉઠાવી હતી.


