નેત્રા માં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી
આજ રોજ શ્રી. નેત્રા કુમાર અને નેત્રા કન્યા શાળામાં 74માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી સોસીયલ ડિસ્ટન સાથે રાખી કરવામાં આવી જેમાં નેત્રા કુમાર શાળા મા ડો.ઇસાભાઈ (એસ. એમ.સી અધ્યક્ષ) દ્વારા અને નેત્રા કન્યા મા વાલજીભાઈ જેપાર દ્વારા શાળા મા ધ્વજ વંદન કરવામાં આવ્યું નેત્રા જૂથ ગ્રામ પંચાયત ના સભ્ય હારૂનભાઈ કુંભાર તેમજ બંન્ને શાળા ની સમિતિ ના સ ભ્યો જેવાકે હાજી ફકીરમામદ કુંભાર ,બાબુભાઇ લુહાર, ભાવાની દિનેશભાઈ તેમજ ચેતનભાઈ કતિરા,શંકર સાહેબ,જ્યોતિબેન પટેલ,…જેવા ગ્રામજનો હાજર રહ્યા હતા. વૈશાલીબેન પટેલ, સોનલબેન,મનીસભાઈ,ભરતભાઈ,હરસા બેનતેમજ બને સ્કુલના શિક્ષક સ્ટાફ હાજર રયા હતા.
તેવું યુવા આગેવાન હારૂન ભાઈ કુંભાર એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*