રાજ્ય તેમજ જામનગર માં લોકડાઉન બાદ જામનગર જિલ્લા કલેકટર નો વધુ એક લોક સંદેશ… જેમાં કલેક્ટર જણાવ્યું કે જામનગર નિવાસી ને મારી વિનંતી છે આપ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ છે દાખલા તરીકે શાકભાજીની દુકાન અને દવાઓ એ બધું ચાલુ રહેશે…એમાં આપણે કોઇપણ જાતનો અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. અને જરૂર જણાય તો આ દુકાનો 24 કલાક ખુલી રાખવાની પરવાનગી આપશું.. એટલે કોઈ પણ રીતે આપણે ભીડ કરવાની કોઈ જરૂર નથી… જે રીતે આપણે એટીએમમાં જ્યારે પણ આવો છો તો ગુપ્તા અને જાણવા માટે ઓછામાં ઓછા એક મીટરના અંતરે એકબીજા સાથે અમે ઉભા રહેતા હોય છે તેવી રીતે મારી વિનંતી છે કે આ જીવન જરૂરિયાત ની વસ્તુ ની દુકાન માં એક મીટર ની અંતરે ઉભા રહીએ….
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા કાલાવડ