બનાસકાંઠા બ્રેકિંગ…
સરહદી પંથક માં આગ લાગવાનો સીલસીલો યથાવત મા
સુઇગામ.તાલુકો નુ.રડોસણગામે ઘાસચારા માં લાગી આગ..
વેલુભા દરબાર. દલિત વેરસીભાઇ ના ગામમાં વચો વચ ધરપશુઓ માટે ના ઘાસચારા માં લાગી આગ
આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભાભર અને થરાદ થી ફાયર ફાઇટર ને બોલાવવમાં આવ્યા..
બન્ને ફાયર ફાઈટરે બે કલાક ની જહેમત પછી આગ ને કાબુ માં લીધી…
આગ ના કારણે સમગ્ર ઘાસચારો બળી ને ખાખ થતા ખેડૂત ને મોટું નુકસાન..
ઘટના ની જાણ થતાં લોકો ના ટોળેટોળા ઉમટ્યા ઘટના સ્થળે
પ્રકાશ ચૌધરી થરાદ