Gujarat

મહામુસીબતે તૈયાર કરેલા પાકનો ભાવ ના મળતા ખેડુત બન્યો વેપારી તરબુચ નો ભાવ ના મળતા ટ્રેક્ટર મા તરબુચ  વેચવા આવેલા ખેડુતો

ખેડુતો ને તરબૂચ નો ભાવ  મળતો નથી જેના કારણે  તેઓની હાલત કફોડી બની
મહામુસીબતે પકવેલા તરબુચ નો ભાવ ના મળતા ખેડુતો પોતે જ પોતાના વાહનો લઈ
હાઇવે રોડ પર ટ્રેકટરો મા તરબુચ વેચી વળતર મેળવવાની કોસીસ
છોટાઉદેપુર જીલ્લા મા નદીમાં તેમજ ખેતરોમા તરબુચ નો મબલખ પાક નુ વાવેતર કરી ખેડુતો ખુબ સારુ વળતર મેળવતા હોય છે અને અહીના તરબુચ મોટા શહેરો સુધી લઇ જવાય છે આ વખતે તરબુચ નો ખુબ સારો અને મોટા પ્રમાણ મા પાક થયો છે પરંતુ ખેડુતો ને તેનો  ભાવ ના મળતો નથી જેના કારણે  તેઓની હાલત કફોડી બની છે
મોંઘુદાટ  ખાતર બિયારણ અને મજુરી કરી મહામુસીબતે પકવેલા તરબુચ ને પોતે જ પોતાના વાહનો લઈ  ઠેર ઠેર  ટ્રેકટરો મા તરબુચ વેચી વળતર મેળવવાની કોસીસ છોટાઉદેપુર જીલ્લા ખેડુતો કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220510-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *