ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ,માન.પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તથા માન.સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરભાઈ ના વિશેષ માર્ગદર્શન હેઠળ ગતરોજ તા.૧૫.૦૫.૨૦૨૨ સવાર ના ૦૯.૦૦ વાગે સરકારી આરોગ્ય કેન્દ્ર શાપર વેરાવળ ખાતે ગર્ભવતી મહિલાઓ માટે નિઃશુલ્ક ગાયનેક ચિકિત્સા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં રાજકોટ ૭૧ સીટ ના સંયોજક શ્રી વિનુભાઈ ઠુંમર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જંસવંતભાઈ સાંગાણી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ધીરુભાઈ કોરાટ, અશ્વિનભાઈ ગઢીયા,વાલજીભાઇ કોરાટ,તેમજ મહિલા મોરચા પ્રમુખ પુજાબેન વાધેલા, મહામંત્રી ચંદ્રિકાબેન મકવાણા, પ્રભારી મનિષાબેન સંચાણિયા સહીત ડોક્ટર ટીમ પણ ઉપસ્થિત રહેલ, હતા તેમજ બહોળી સંખ્યા માં સગૅભાબહેનો એ લાભ લીધેલ હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


