નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રાઇના સિલ્વર જુબલી સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ૫ય્ ટેસ્ટબેડ લોન્ચ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે મને દેશનો પોતાનો, પોતાનાથી નિર્મિત ૫ય્ ્ીજંહ્વીઙ્ઘ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. આ ટેલિકોમ સેક્ટરમાં ક્રિટિકલ અને આધુનિક ટેકનોલોજીની આર્ત્મનિભરતાની દિશામાં એક મહત્વનું પગલું છે. હું આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા બધા સાથીઓને, આપણા ૈંૈં્જ ને અભિનંદન પાઠવું છું. પોતાના સંબોધનમાં પીએેમ મોદીએ કહ્યું કે ૫ય્ૈ ના રૂપમાં જે દેશ પોતાનું ૫ય્ સ્ટાન્ડર્ડ બનાવ્યું છે. તે દેશ માટે ગર્વની વાત છે. આ દેશના ગામમાં ૫ય્ ટેકલોનોજી પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવશે. આ સિવાય તેમણે કહ્યું કે ૨૧ની સદીમાં ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિને નિર્ધારિત કરશે. જેથી દરેક સ્તર પર કનેક્ટિવિટીને આધુનિક બનાવવી જ પડશે. પીએમ મોદીએ કહ્યું કે ૫ય્ ટેકલોનોજી દેશના ગર્વનન્સમાં ીટ્ઠજી ર્ક ઙ્મૈદૃૈહખ્ત, ીટ્ઠજી ર્ક ર્ઙ્ઘૈહખ્ત હ્વેજૈહીજજ માં સકારાત્મક ફેરફાર લાવવાની છે. તેનાથી ખેતી, સ્વાસ્થ્ય, શિક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ર્ઙ્મખ્તૈજંૈષ્ઠજ દરેક ક્ષેત્રમાં ગ્રોથને બળ મળશે, તેનાથી સુવિધા વધશે અને રોજગારની પણ અનેક તકો બનશે. પીએમે કહ્યું કે આ અંદાજ છે કે આવનાર સમયમાં ૫ય્ ભારતીય અર્થવ્યવસ્થામાં ૪૫૦ બિલિયન ડોલરનું યોગદાન આપશે. આ દશકના અંત સુધી આપણે ૬ય્ સેવાઓને લોન્ચ કરવામાં સક્ષમ હોવું જાેઈએ. આપણી ટાસ્ક ફોર્સ તેના પર કામ કરી રહી છે. પીએમ મોદીએ ૨જીને હતાશા અને નિરાશાનો પર્પાય બતાવતા પૂર્વીવર્તી સરકારો પર પ્રહાર કર્યો અને કહ્યું કે તે કાલખંડ ભ્રષ્ટાચાર અને નીતિગત પંગુતા માટે ઓળખાય છે. તેમણે કહ્યું કે આ પછી ૩જી, ૪જી, ૫જી અને ૬જી તરફ તેજીથી આપણે પગલાં ભર્યા છે. આ ફેરફાર ઘણો આસાની અને પારદર્શિકાથી થયો જેમાં ટ્રાઇએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.