.
ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ.. સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી થી નવાગામ વચ્ચે સરસ્વતી નદી ઉપર મેજર બ્રિજ પુલ નું રૂ. ૨ કરોડ ૧૪ લાખ ના ખર્ચે સોરઠના ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે રાજેશભાઈ સુડાસમાં સાંસદ જૂનાગઢ ગિરસોમનાથ,દિલીપસિંહ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી,બસુભાઈ વાજા ગિરસોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ,બાબુભાઇ પરમાર જિલ્લા પંચાયત માજી પ્રમુખ,વજુભાઇ વાજા ભારતીય જનતા પાર્ટી જિલ્લા
મહામંત્રી,પ્રતાપભાઈ બામણીયા સરપંચ નવાગામ,ભગવાનભાઈ બારડ સુત્રાપાડા તાલુકા પ્રમુખ ભાજપ, ધીરૂભાઇ સોલંકી પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન,પ્રતાપભાઈબારડ મહામંત્રી સુત્રાપાડા તાલુકા ભાજપ, નરેશભાઈ કામળિયા સુત્રાપાડા નગરપાલિકા સભ્ય, લખમણસિંહ બારડ,અને ગોરખમઢી જિલ્લા પંચાયત સીટ ના તમામ ગામના આગેવાનો સરપંચ ઓ અને કાર્યકરો બોહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા..
