Gujarat

બોડીયા ગામના ખેડૂતોએ પાક નિષ્ફળની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું

બોડીયા ગામના ખેડૂતોએ પાક નિષ્ફળની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું

એન્કર
લીંબડી તાલુકામાં ઉપરવાસના ભારે વરસાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઊભી થવા પામી છે, ત્યારે લીંબડી તાલુકાના બોડીયા ગામ ના અંદાજે ૧૫૦થી વધુ ખેડૂતોએ લીંબડી મામલતદાર કચેરી દોડી આવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું આપ્યું છે, ખેડૂતોએ જણાવ્યું છે કે આ પંથકના ખેડૂતો ખેતરમાં તલ, કપાસ, જુવાર, એરંડા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાનું જણાવી રહ્યા છે. આથી આ મામલે તાત્કાલીક સર્વે હાથ ધરી સર્વે કરાવી વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા

IMG-20200904-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *