વિસાવદર નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવેલ
હાલ મા કોરોના વાઈરસના કહેર સામે લોક ડાઉન અને લોકો ને ન લીકરવા અને ધર માંજ રહેવાના આદેશ આપ્યા છે
પરંતુ આ કોરોના વાયરસ ને લઈ વિસાવદર નગરપાલિકા દ્વારા અત્યારે વિસાવદરના મુખ્ય માર્ગો જેમ કે પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ રોડ થી કનૈયા ચોક થી રેલ્વે સ્ટેશન થી રામજી મંદિર જૂની બજાર શાકમાર્કેટ જેવા મુખ્ય માર્ગો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો
જેમાં નગરપાલિકા પ્રમુખ ગીતાબેન મનીષભાઈ રીબડીયા ના માર્ગદર્શન થી તેના સભ્યોએ ભેગા રહી દવા છાંટકાવામાં આવ્યો હતો જેમાં મનીષ રીબડીયા ઈલીયાશ મોદી જશુભાઈ બસિયા નગરપાલિકા સ્ટાફ બીકે જોશી જાની ભાઈ તેમજ લાલ ભાઈ શહીત લોકો જોડાઈ વિસાવદરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યું
બાઈટ
ઈલીયાસ.મોદિ
નગરપાલિકા સભ્ય
રીપોટર
આસીફ કાદરી
વિસાવદર