Gujarat

રાજકોટ શહેર જીલ્લા ૧૧ તાલુકામાં ૨૩૭ માઈકો ક્ધટેનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી છે. જે વિસ્તારમાં લોકોને ઓછી અવર-જવર કરવા સુચન અપાયા

*રાજકોટ શહેર જીલ્લા ૧૧ તાલુકામાં ૨૩૭ માઈકો ક્ધટેનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી છે. જે વિસ્તારમાં લોકોને ઓછી અવર-જવર કરવા સુચન અપાયા છે.*

*રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લાના ગોંડલ, લોધીકા, જેતપુર, રાજકોટ તાલુકા, પડધરી, ઉપલેટા, ધોરાજી, જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણીના જુદા જુદા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં નાવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસો નોંધાયેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતી હોય. જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ.૧૮૮ તથા નેનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ.૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. રાજકોટ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ સબ.ઈન્સ. સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. રાજકોટ શહેર કલેકટર રૈમ્યા મોહન.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200906-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *