*સાવરકુંડલા વોડૅ નં (9) ના મસીહા સમાન કોર્પોરેટર રાજે ભાઈ ચૌહાણ ઉર્ફ (ટકાભાઈ) ની પ્રશંસનીય કામગીરી*
સાવરકુંડલા વોડે નં (9) ના કાઊનસીરલ ટકાભાઈ ચૌહાણ ની પ્રશંસનીય કામગીરી . સાવરકુંડલા નગરપાલિકા ના કોર્પોરેટર અને કોગ્રેસ કાર્યકર ટકાભાઈ ચૌહાણે .આજ રોજ પોતાના વોડૅ મા વરસાદ ના કારણે પડેલ ખાડા કીચડ અને થતી ગંદકી થી વિસ્તારમાં વસવટ કરતા લોકો ને પડતી મુસકીલી દુર કરવા વોડૅ નં (9) મા સ્વચ્છતા અભયાન સરુ કરતા વોડૅ નં (9) ના જાગ્રુત નગરસેવક રાજેભાઈ ચૌહાણ .. સાવરકુંડલા વોડૅ નં (9) ના કોર્પોરેટર ટકાભાઈ ની કામગીરી થી લોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.




