Uncategorized

પડધરીના મોટા ખીજડીયા ગામની શાળાએ સાર્થક કર્યો શિક્ષક દિન : દીકરીના અભ્યાસ માટે વાલી સાથે સમજાવટ*

*પડધરીના મોટા ખીજડીયા ગામની શાળાએ સાર્થક કર્યો શિક્ષક દિન : દીકરીના અભ્યાસ માટે વાલી સાથે સમજાવટ*
મોટા ખીજડીયા સી. આર.સી.ની લક્ષ્મિવાડી શાળાની ધોરણ ૫ ની દીકરી ચૌહાણ ધક્ષુ કરશનભાઈ જે ખૂબ આર્થિક રીતે પછાત સમાજમાંથી આવે છે તેને પ્રતિભાશાળી વિધાર્થી તરીકેનું બહુમાન મળ્યું પરંતુ આ દીકરીને તેના માતાપિતા એ આગળ અભ્યાસ ન કરવા દીધો
શાળાના શિક્ષકો દ્વારા અનેક વખત પ્રયત્નો કર્યા છતાં તેઓએ આગળ અભ્યાસ માટે દીકરીને નજીકની કન્યા શાળામાં નો મોકલી આજે એ દીકરીના ઘરે જઈને તેને સન્માનિત કરી અને તેના માતા પિતાને સમજાવ્યા અને તેના પિતાએ તાત્કાલિક સરપદડ કન્યા શાળામાં પ્રવેશ મેળવી લીધો
રિપોર્ટર- નિખીલ ભોજાણી

IMG-20200908-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *