*પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલ દુર્ગેશ ઇન્ડસ્ટ્રીમાં તમામ મજૂરોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા*
પડધરી તાલુકાના તરઘડી ગામમાં આવેલ દુર્ગેશ ઇન્ડસ્ટ્રીમાં તમામ મજૂરો ના કોરોના ના સેમ્પલ લેવામાં આવ્યા હતા ખાસ કરીને પડધરી તાલુકા હેલ્થ ઓફીસ ગોરિયા સાહેબ ના જણાવ્યા મુજબ ૯૫ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા ૯૫ સેમ્પલ નેગેટિવ આવતા તંત્ર માં રાહત મળી હતી બહાર ના રાજ્યોમાં માંથી મજૂર આવ્યા હતા
રીપોટર- નિખીલ ભોજાણી



