સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા માનવમંદિરમા માનસિક અસ્થિર મંજુબેન આતુભાઇ મકવાણા ગામ-ધોળાદ્રિ તા.૧૬/૩/૨૨ ના રોજ માનવમંદિર આવેલ.ખુબ ટુકા સમયમાં અહીની આબોહવા વાતાવરણ દવા ખોરાક તેમજ ભક્તિબાપુનું વાત્સલ્યથી યાદદાસ્ત પાછી આવતા. આજરોજ તારીખ ૩/૬/૨૨ ના તેમના ભાઈ અને પરિવારજનો તેડવા આવેલ. અત્યાર સુધીમાં ૧૦૧ દિકરીઓ સાજી થઈ પોતાના પરિવાર સાથે રહેતી થઈ છે.