રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ – કઠલાલ તાલુકાના ધારાસભ્ય કાળુસિંહ ડાભી દ્વારા કઠલાલ તાલુકાના જમણી મુકામે ૪૮ લાખ ના ખર્ચે જમણી અપ્રોચ ૩ કીલોમીટર રિસરફેસિંગ ડામર રોડ નું ખાતમુહુર્ત વિધિ કાર્યક્ર્મ યોજાયો આ પ્રસંગે કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શનાભાઈ સોઢા પરમાર, જમણી સરપંચ દિલીપભાઈ , આગેવાનો કાર્યકરો ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.


