Gujarat

૧૧ મો ખેલમહાકુંભ રાજ્ય કક્ષા આર્ચરી સ્પર્ધા , જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા પંચમહાલ ખાતે તા: ૨૨મી મે  થી ૨૯મી  મે સુધી  યોજાયો હતો.

 જેમાં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી સ્થિત એકલવ્ય આર્ચરી એકેડેમીનાં કોચ દ્વારા   તાલીમ પામેલ 80 જેટલાં ખેલાડીઓ કે જેઓ  છોટાઉદેપુર જિલ્લાનાં છે તેઓ આ સ્પર્ધામાં  ભાગ લીધો હતો  અને અંડર-14 માં 8 ખેલાડીઓ , અંડર-8 અને ઓપન એજ ગ્રુપ માં 6 ખેલાડીઓ મળી 22 જેટલા ખેલાડીઓ તીરંદાજ સ્પર્ધા માં  મેડલ મેળવી  વિજેતા બન્યા છે .
Under-14
1. રાઠવા લસ્સીબેન
સિલ્વર મેડલ, ઓવર ઓલ ઇવેન્ટ
2. રાઠવા લસ્સીબેન
બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
3.રાઠવા ઉર્મિલાબેન
 બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
4.રાઠવા સરીતાબેન
  બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
5. હરિજન નેહા
 બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
6. રાઠવા લસ્સીબેન
 સિલ્વર મેડલ, મિક્સ ટીમ ઇવેન્ટ
7. પંચોલી હર્ષ
 મિક્સ ટીમ ઇવેન્ટ
8.ભીલ રાજદીપ
 2 ગોલ્ડ મેડલ
Under 17
1. રાઠવા દિપાલી
  સિલ્વર મેડલ, વ્યક્તિગત ઇવેન્ટ
2.રાઠવા આશાબેન
 બ્રોન્ઝ મેડલ, વ્યક્તિગત ઇવેન્ટ
3. ડુ.ભીલ જસ્વીન
 ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટ
4.રાઠવા જયદીપ
ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટ
5.રાઠવા નિતેશ
ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટ
6.રાઠવા યોગેશ
ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટ
7. ડુ.ભીલ જસ્વીન
 સિલ્વર મેડલ , વ્યક્તિગત ઇવેન્ટ
8. ડુ.ભીલ રેવજીભાઈ
 2 સિલ્વર મેડલ
Open Age Group
1. ડુ.ભીલ રામાભાઈ
સિલ્વર મેડલ વ્યક્તિગત ઈવેન્ટ
2. ડુ.ભીલ રામાભાઈ
બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
3.ભીલ ભિંગાભાઈ
બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
4. ડુ.ભીલ રમણભાઈ
બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
5. ડુ.ભીલ મહેશભાઈ
બ્રોન્ઝ મેડલ , ટીમ ઇવેન્ટ
6.રાઠવા મુકેશભાઈ
2 ગોલ્ડ મેડલ
આમ ગોધરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની  તીરંદાજી સ્પર્ધામાં 80 માંથી 22 ખેલાડી ઓ એ વિવિઘ મેડલ મેળવી આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ જીત મેળવી જિલ્લાનું તેમજ  ગુજરાત રાજ્યનું નામ રોશન કરીશું તેવી આશા વ્યક્ત કરી છે, આ અંગે ખેલાડી  આશાબેન રાઠવા આ મુજબ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220604-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *