Gujarat

રાજકોટ શહેર ચોરી કરેલ ટ્રકની બેટરી તથા ગેસના બાટલા સાથે એક શખ્સને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ.

*રાજકોટ શહેર ચોરી કરેલ ટ્રકની બેટરી તથા ગેસના બાટલા સાથે એક શખ્સને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ.*

*રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચોરીના ગુનામાં પકડાયેલ સંજયગીરી ચમનગીરી ગોસ્વામી ઉ.૨૬ રહે. હુડકો ચોકડી પાસે કોઠારીયા રોડ રાજકોટ. પોલીસે બાતમીના આધારે ખોડીયારનગર પાવર હાઉસ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને તફડાવી લીધેલ રોલેક્ષ કારખાના પાસે મે.રોડ ઉપરથી આઈસર ટ્રકમાંથી ચોરી કરેલ રૂા.ર૦૦૦ ની કિંમતની બેટરી અને ખોડીયારનગરમાંથી રીલાયન્સ કંપનીનો ચોરી કરેલ ગેસનો બાટલો મળી કુલ રૂા.૩૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. માલવીયાનગર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.ભુકણ, વિ.કે.ઝાલા, મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, ભાવિનભાઈ ગઢવી, દિગપાલસિંહ જાડેજા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઈ કછોટ, મહેશભાઈ ચાવડા. કામગીરી કરેલ છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200923-WA0090-1.jpg IMG-20200923-WA0091-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *