Gujarat

વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન તથા ટોકન તથા જુગારના સાહિત્ય મળી કુલ કિં.રૂ.૬૮૨૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડીયા પોલીસ

મ્હે.અમરેલી પોલીસ અધીક્ષક શ્રી હીમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ આગામી ભીમ અગીયારસનો તહેવાર આવતો હોય અને આ તહેવારમાં જુગાર રમવાનુ ચલણ હોય જેથી અમરેલી જીલ્લામાંથી જુગાર તેમજ દાણની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર-દાણની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ શ્રી પી.બી.યાવડા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે વડીયા
પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ એમ.જે.બાલાસરા તથા પો.કોન્સ આરીફખાન તથા વડીયા પોલીસ ટીમ દ્વારા આજરોજ તા.૦૬/૦૬/૨૦રર ના રોજ વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામેથી જાહેરમાં કેટલાક ઇસમો ગંજી-પત્તાના પાના તથા પૈસાથી હરજીતનો તીન-પત્તીનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ ઇસમોને રોકડ રકમ રૂાપીયા ૧૭૨૯૦ તથા મોબાઇલ ફોન નંગ ૦૩ કી.ગ.૧૫૦૦૦/ તથા મોટરસાયકલ નંગ-૦૪ કી.ગ્ન.૩૬૦૦૦/તથા જુગાર લગત સાહીત્ય મળી કુલ રૂપીયા ૬૮૨૯૦૬ ના મુદામાલ સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, વડીયા પો.સ્ટે.માં જુગારધારા તળે ગુન્હો રજી કરાવેલ છે..
“ જુગાર રમતા પકડાયેલ આરોપીઓની વિગત
૧.જગદીશભાઇ ઉર્ફે જંગો બોધાભાઇ રામાણી ઉ.વ.૪૨ રહે.હનુમાન ખીજડીયા તા.વડીયા જી.અમરેલી
૨.મનીષભાઇ ધીરૂભાઇ વધાશીયા ઉ.વ.૩૧ રહે.ચારણીયા તા.જેતપુર જી.રાજકોટ ૩.કમલેશભાઇ રમેશભાઇ રાઠોડ ઉ.વ.૩૨ રહે. હનુમાન ખીજડીયા તા.વડીયા જી.અમરેલી
૪.સાભાઇ વાલાભાઇ સોલંકી ઉ.વ.૫૦ રહે. હનુમાન ખીજડીયા તા.વડીયા જી.અમરેલી
૫.ગગુભાઇ બાવાભાઇ સુજ્ઞ ..વ.૪૯ રહે. ચારણીયા તા.જેતપુર જી.રાજકોટ
૬.અમીરાજભાઇ બાબુભાઇ ગેવરીયા ઉ.વ.૩૧ રહે.બાંટવા દેવળી તા વડીયા જી.અમરેલી ૭.હસુભાઇ હકાભાઇ સોલંકી ઉ.વ.૫૫ રહે. હનુમાન ખીજડીયા તા.વડીયા જી.અમરેલી
→ પકડાયેલ મુદ્દામાલ
રોકડા રૂ.૧૭૨૯૦/- તથા મોબાઇલ ફોન નં-૦૩, કિં.રૂ.૧૫૦૦૦/, મોટરસાયકલ નંગ-૦૪ કી.૫.૩૬૦૦૦/ તથા ટોકન તેમજ જુગાર
લગત સાહીત્ય મળી કુલ કિં.રૂ.૬૮૨૯૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબનાઓની સુચના અને નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.પી ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ વડીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.ચાવડા તથા વડીયા પોલીસ સ્ટેશનના (૧)એમ.જે બાલાસરા એ.એસ.આઇ (૨)આરીફખાન પોલીસ કોન્સટેબલ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220608-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *