ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
જૂનાગઢ મુકામે લોહાણા મહિલા મંડળ આયોજિત રઘુવંશી બાળકો સ્પર્ધા ના ઇનામ વિતરણ માં અમે કન્હા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજિગ ટ્રસ્ટી અતુલ્ ભાઇ કાછેલા ,તેમજ્ સોનલ્ બેન્ પાનરા અને સિતલ્ બેન્ તન્ન તરફ થી 21 બાળકો ને સિલ્ડ આપી ને પ્રોત્સાહિત કરેલ..કાર્યક્રમ રેડ ક્રોસ્ સોસાયટી આઝાદ ચોક માં રાખેલ હતો
સાથે સાથે લોહાણા મહિલા મંડળ ના પ્રમુખ અલ્પા બેન ઉનડકટ ને પણ રઘુવંશી બાલ્કો ને પ્રોસાહિત કાર્ય બદ્લ્ પણ સિલ્ડ આપેલ..


