સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી ચૂકેલા બે એ.એસ.આઈ. એ પી.એસ.આઈ. ની પરીક્ષા પાસ કરી.
સાવરકુંડલા ટાઉન માં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચૂકેલા નીડર બાહોશ પોલીસ કર્મચારી ભરતગીરી ગોસાઈ અને મનુભાઈ આહીર એ પી.એસ.આઈ. ની ખાતાકીય પરીક્ષા પાસ કરી પી.એસ.આઈ. તરીકે નું પ્રમોશન મળતા સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા અને અમીતગીરી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.



