સ્મશાનગૃહમાં શ્રવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી
રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે શ્રવણ યુવક મંડળ- જેતપુર દ્વારા કડવા પાટીદાર સમાજ ખાતે મહા રક્તદાન કેમ્પ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સાથો સાથ જેતપુરના સ્મશાનગૃહ ખાતે શ્રવણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રવણ યુવક મંડળ- જેતપુરના વિક્રાંતભાઈ ધનાણી, વિવેકભાઈ માંડાણી, હાર્દિકભાઈ પંડ્યા, ભુપતભાઈ ઇઠાટિયા, દીપાશુંભાઈ કવિ સહિતના શ્રવણ યુવક મંડળના અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Attachments area


