Maharashtra

મારુતિની લોકપ્રિય કાર બ્રેઝા સનરૂફ સાથે થશે લોન્ચ

મુંબઈ
દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સોમવારે તેની કોમ્પેક્ટ એસયુવી બ્રેઝાના આગામી નવા વેરિઅન્ટ માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી બ્રેઝા, જે મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે, તે નવી યુગની ટેક્નોલોજી અને કનેક્ટેડ ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક સનરૂફ જેવી સુવિધાઓ સાથે આવશે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમાં ૬-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ સાથે નેક્સ્ટ જનરેશન પાવરટ્રેન પણ મળશે. ગ્રાહકો ૧૧,૦૦૦ રૂપિયાની પ્રારંભિક ચુકવણી સાથે કંપનીના કોઈપણ એરેના શોરૂમ અથવા તેની વેબસાઇટ પરથી નવો બ્રેઝા બુક કરાવી શકે છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ ના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “દેશના કોમ્પેક્ટ જીેંફ સેગમેન્ટમાં બ્રેઝાનો મજબૂત બજાર હિસ્સો છે અને આજે અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે આ જીેંફને એક નવા જ અવતારમાં રજૂ કરી રહ્યા છીએ. ૩૦ જૂને મારુતિ સુઝુકી ઈન્ડિયા નેક્સ્ટ જનરેશન કાર વિટારા બ્રેઝા લોન્ચ કરવા જઈ રહી છે. વિટારા બ્રેઝામાં, તમને ૧.૫ લિટર દ્ભ૧૫ઝ્ર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન જાેવા મળશે, જે ૧૦૩હ્વરॅ અને ૧૩૭દ્ગદ્બ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. ગિયરબોક્સની વાત કરીએ તો તેમાં ૫-સ્પીડ મેન્યુઅલ અને નવું ૬-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ પણ મળશે. આ જીેંફ સનરૂફ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને ૬ એર બેગ જેવી સુવિધાઓથી સજ્જ હશે. આ સાથે તમને જણાવી દઈએ કે આ જીેંફમાં તમને અપડેટેડ નવું ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ જાેવા મળશે. નવી બ્રેઝા એ મારુતિ સુઝુકી તરફથી બલેનો, ઠન્૬ અને ઈિંૈખ્તટ્ઠને નવા અવતારમાં લૉન્ચ કર્યા પછી નવી કાર લૉન્ચની લાંબી લાઇનમાં નવીનતમ છે. નવા બ્રેઝાનું વેચાણ એરેના ડીલરશીપ દ્વારા કરવામાં આવશે.

Marutis-popular-car-will-be-launched-with-Breza-Sunroof.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *