Gujarat

માંગરોળ તા.11.10.2020 માંગરોળના શહેર ભાજપ પ્રમુખ તેમજ દરેક ધાર્મિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા સામાજિક કાર્યકર *શ્રી લિનેશભાઈ સોમૈયા* નો આજે જન્મદિવસ

સિંધી જ્ઞાતિના યુવા અગ્રણી અને દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી લિનેશભાઈ સોમૈયા નો આજે 11 ઓક્ટોમ્બર રવિવારના દિવસે જન્મદિવસ છે

શ્રી લિનેશભાઈ સોમૈયા કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી અંબે માતાજી ના આશીર્વાદ લઇ પોતાના માતૃશ્રી વનિતાબેન તેમજ પિતાશ્રી નાનકરામભાઈ તેમજ મોટા ભાઈ પરેશભાઈ ના આશીર્વાદ લીધા હતા

કોઈ પણ સેવાકાર્યો હોય અને આ સેવાકાર્યમાં જેમનું નામ લોકો દ્વારા અગ્રેસર જ લેવામાં આવતું હોય એવા સેવાભાવી યુવાન શ્રી લિનેશભાઈ સોમૈયા નું જ નામ અગ્રેસર આવતું હોય છે

લોકો જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે હોટલોમાં છે પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓ યોજી આનંદ લેતા હોય છે જ્યારે આ સેવાભાવી પરિવારના શ્રી *લિનેશભાઈ સોમૈયા* એ પોતાના પરિવાર જનોની આગવી પરંપરા મુજબ ગરીબ પરિવારો અનાથ અને નિરાધાર બાળકોને નાસ્તો કરાવી રસ્તા પર રહેલા મૂંગા અને અબોલ જીવોને ચારો ખવડાવી આ જીવોની સેવા કરી આશીર્વાદ લીધેલ

*શ્રી લિનેશભાઈ સોમૈયા* કે જેવો દરેક હિન્દુ સંગઠનો સાથે નિસ્વાર્થ ભાવથી જોડાયેલા છે તેમજ તેઓ માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તેમજ જાયન્ટ્સ ગ્રુપ સદસ્ય સહિત અનેક જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

ખૂબ જ સરળ સ્વભાવ હસમુખા પ્રેમાળ અને સેવાભાવી તરીકે ખૂબ જ નાની ઉંમરમાં નામના મેળવી ખૂબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સેવાભાવી યુવાન એટલે શ્રી *લિનેશભાઈ સોમૈયા*

 

આજે લીનેશભાઈ સોમૈયા ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ લીનેશભાઈ ને મો.નં 9979906699 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

તમારા હર સપના ની હકીકત ની પાંખો ફૂટે અને તમારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમજ તમે હંમેશા નવા નવા સોપાનો સર કરતા રહો… તથા જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી તમને શુભકામના

 

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જનતા કી જાનકારી દૈનિક ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *