ધારી બગસરા વિધાનસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા એ ફોર્મ ભરી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા….
ધારી ખાતે શ્રી જેવી કાકડિયા દ્વારા ફોર્મ ભરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે તેમજ ધારી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પરસોતમ રૂપાલા સાહેબ વરદ હસ્તે ભાજપનૂ ચૂંટણી કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં તેમની સાથે શ્રી હકુભા જાડેજા તેમજ ધનસુખભાઇ ભંડેરી પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઇ ભુવા પૂર્વ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તંતી તેમજ સાવરકુંડલા ના પૂર્વ ધારાસભ્ય શ્રી વી વી વઘાસિયા સાહેબ પૂર્વ સંસદીય હીરાભાઈ સોલંકી તેમજ ભાજપના કાર્યકરતા ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા અને ભાજપની ચોક્કસ જીતછે તેવા દાવા સાથે ભાજપ કાર્યાલયનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું…..
રિપોર્ટર… ઈમ્તિયાઝ સૈયદ બગસરા


