આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામે આવેલ મીણબત્તી
બનાવવાના ગૃહઉધોગની મુલાકાત છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા લઇ મીણથી બનતી વિવિધ વસ્તુઓ અને વિશિષ્ટ પ્રકારના આર્ટિકલને બનવવાની પદ્ધતિ જાણીને પોતાનો હાથ પણ અજમાવ્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરે તેમની કામગીરીને બિરદાવી હતી , આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ અને ગામના આગેવાનો અને મીણબત્તી ઉદ્યોગના સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

