ન્યુઝ જાફરાબાદ
જાફરાબાદ યુવા ગ્રુપ આશાપુરા માતાજીના મંદિરે પગપાળા રવાના
શ્રી કોળી સમાજ જાફરાબાદ યુવા ગ્રુપ ના યુવાનો આશાપુરા માતાના મંદિર માતાના મઢ (કચ્છ) પગપાળા સંઘ દર્શન કરવા નિકળ્યા છે સાથે તેમની સેવા માં નગરપાલિકા જાફરાબાદ પ્રમુખ શ્રી સરમણભાઇ બારૈયા દ્વારા બુલેરો ગાડી આપેલ છે…
કોરોના જેવી મહામારી માં માં આશાપુરા સર્વ ની રક્ષા કરે તેવી પ્રાર્થના કરશે…
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



