Gujarat

સ્વ. કિશોરભાઈ નાનજીભાઈ વાઘેલા

સ્વ. કિશોરભાઈ નાનજીભાઈ વાઘેલા

ઉ.વ. ૫૯, (વ.તા. ૨૬/૦૬/ર૦રર) ના રોજ સંવત ૨૦૭૮ જેઠ વદ તેરસ ને રવિવાર દિલગીરી સાથે જણાવવાનું કે,

અમારા પિતાશ્રી સ્વ. કિશોર ભાઈ નાનજીભાઈ વાઘેલા આજ રોજ સંવત ૨૦૭૮ જેઠ વદ તેરસ ને રવિવાર તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે

પરમ કૃપાળુ ભગવાન તેઓની દિવ્ય આત્માને શાંતિ આર્પે એજ પ્રાર્થના

તા.૩૦/૦૬/રર ને ગુરૂવાર ના રોજ ૪ થી ૬ બેસણુ રાખેલ છે. ૪

સ્થળ :- પાણી દરવાજા રોડ ચોરાપા પાસે ગોટાળા શેરી અમરેલી ભાટીયાની દુકાન પાસે

– ભાવેશભાઈ કિશોરભાઈ વાઘેલા (પત્રકાર) – ભરતભાઈ કિશોરભાઈ વાઘેલા

સંપર્ક :- ૭૦૧૬૦૬૦૨૬૬

સંપર્ક :- ૯૦૧૬૪૨૩૬૮૯

” બાબુભાઈ નાનજીભાઈ વાઘેલા

– નયનભાઈ કિશોરભાઈ વાઘેલા

ચીમનભાઈ નાનજીભાઈ વાઘેલા

– જૈનિલ ભાવેશભાઈ વાઘેલા

IMG-20220627-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *