જામજોધપુર તાલુકાના અનુસૂચિત સમાજ ના યુવા પ્રવીણ ભાઈ સાગઠીયા નો જન્મ દિવસ
પ્રવિણભાઈ સાગઠીયા એ નાની ઉંમરે માં ખુબ લોક પ્રિયતા મેળવી છે પ્રેમાળ સ્વભાવ ના સતત બીજા ને મદદરૂપ થતાં પ્રવિણભાઈ ને આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો. મિત્રો તથા સ્નેહીજનો તથા મુખ્ય સમાચાર પરિવાર તથા વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર તરફથી મોબાઇલ નંબર ૯૬૬૪૯૮૦૩૦૮
ઉપર શુભેચ્છા ઓની વર્ષા કરી રહ્યા છે


